ru
Feedback
WebSankul Official™

WebSankul Official™

Открыть в Telegram

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165 Technical helpline no.- 70 964 964 85 Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Больше
2025 год в цифрахsnowflakes fon
card fon
351 420
Подписчики
+57424 часа
+2 9417 дней
+8 09130 день
Архив постов
🚨પોલીસ કોન્સ્ટેબલ 2026જોડણી અને તર્ક આધારિત ગદ્યાર્થગ્રહણ 🔴LIVE NOW ➡️https://youtube.com/live/m20raMF00UI?feature=share
Показать все...
24🫡 2
Фото недоступноПоказать в Telegram
વર્તમાન જૂનાગઢમાં આવેલા આ સુદર્શન તળાવનું મૌર્ય રાજા ચંદ્રગુપ્તના સૂબા પુષ્પગુપ્ત વૈશ્ય એ નિર્માણ કરાવેલું. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં તેના સૂબા યવનરાજ તુષાસ્ફે તળાવમાંથી નહેરો કરાવી હતી. ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા ના સમયમાં શક વર્ષ 72 (ઇ.સ. 150)માં અતિવૃષ્ટિ થવાને કારણે ઉજ્જયંત (ગિરિનાર)ની નદીમાં ભારે પૂર આવ્યાં, સુદર્શન તળાવનો સેતુ તૂટી ગયો અને તળાવ ખાલીખમ થઈ ગયું. સુવિશાખના આગ્રહથી મહાક્ષત્રપ રુદ્રદામાએ સેતુના પુનઃ નિર્માણનું કાર્ય મંજૂર કર્યું અને પ્રજા પાસેથી કરવેરા લીધા વિના રાજકોષમાંથી પુષ્કળ ધન ખર્ચીને થોડા વખતમાં મજબૂત સેતુ બંધાવી સુદર્શન તળાવને પહેલાં કરતાં પણ સુંદર બનાવ્યું.
Показать все...
139🤩 21👏 18👍 13👌 8
📰 Daily Current Affairs 🎉 By WebSankul 🗓 16th December - 2025 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 📹 વીડિયો જોવા માટેની Link⤵️ 😞 https://youtube.com/live/G3Di_vYxODA?feature=share 🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here 💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Показать все...
Daily Current Affairs By WebSankul (16-12-2025).pdf8.36 MB
22👍 12👏 4
Фото недоступноПоказать в Telegram
GPSSB વિવિધ ભરતીની તારીખ જાહેર...
Показать все...
68👍 17👌 5🎉 4
🏆 પોલીસને અભિનંદન 🔴LIVE NOW ➡️https://youtube.com/live/QQROllUd-8E?feature=share
Показать все...
20🏆 4🎉 3
Фото недоступноПоказать в Telegram
🚨 PSI / કોન્સ્ટેબલ લાઈવ બેચ 2.O 🚨 🕐 FREE DEMO LECTURES 🕐 🎯 નવો સિલેબસ અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ╭────────────────╮ ▶️ બેચ શરૂ થઈ ગઈ છે..◀️ ╰────────────────╯ ✦ Features Of The Batch: ✅ Live Lectures ✅ Expert Faculty Team ✅ Doubt Solving Session ✅ Current Affairs Session ✅ Updated Test 🎁 આ લાઈવ બેચમાં એડમિશન લેનારને ₹2000 ની કિંમતનો GCERT Recorded કોર્સ FREE..😎 ⭐️લેકચર પૂરો થયા પછી નોટ્સ લખાવામાં આવશે. ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ ✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp ➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો : 📞 9054906546 📞 7043916115 📞 7043916126
Показать все...
22
ભારતનું સ્થાન : મેપ આધારે સમજૂતી 👉 વિશ્વ સ્તરે 👉 એશિયા સ્તરે 👉 રેખાંશ-અક્ષાંશ આધારે આવી રીતે સમજી લેશો તો મગજમાંથી ક્યારેય નહીં નીકળે.! ➡️https://youtu.be/YTZFfl3mCbw
Показать все...
37👍 7👏 4👌 2
Фото недоступноПоказать в Telegram
પોલીસમેનને નિમણૂક પત્ર બાબતે...
Показать все...
152🔥 17🤩 12👍 9🎉 6
Фото недоступноПоказать в Telegram
🔥PSIની 858 જગ્યાઓ: તૈયારીનો શ્રેષ્ઠ મોકો! 🚀 નિશ્ચય PSI Planner Course 🎯 1500+ કલાક સાથે મેળવો સંપૂર્ણ સફળતા! ⭐️ ઓફલાઈનની જેમ લેકચરના અંતે નોટ્સ લખાવવામાં આવશે.! 🎁 વેબસંકુલ તરફથી બોનસ અને ગિફ્ટ₹2598 ની કિંમતનો GCERT Recorded Course FREE₹2598 ની કિંમતનો NCERT Recorded Course FREE ✓ 5 સ્ટડી નોટબુક FREE ╭───────────────────╮ ➮ 6 મહિના માટે ફકત ₹3999/- 12 મહિના માટે ફકત ₹4999/- 24 મહિના માટે ફકત ₹6999/- +1 મહિના વેલિડિટી ફ્રી ╰───────────────────╯ 👉🏻 ઓફર 24મી ડિસેમ્બર, 2025 સુધી જ માન્ય! આજે જ WebSankul App ડાઉનલોડ કરો અને PSI બનવાની સફર શરૂ કરો.⤵️ http://Bit.ly/WebSankulApp ➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો : 📞 7777991357 📞 7777991367 📞 7777991352 📞 6358289897
Показать все...
26
🆓 PSI / કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ ફ્રી મટીરિયલ ✔️ બંધારણ વિષયનો બીજો ટોપિક એક જ PDFમાં... ✔️ ટોપિક - સંઘ અને રાજયોના કાર્યો અને જવાબદારી, સંસદ, રાજ્ય વિધાનમંડળ અને ન્યાયપાલિકા 😔 PSI / કોન્સ્ટેબલ માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Показать все...
સંઘ_અને_રાજયોના_કાર્યો_અને_જવાબદારી,_સંસદ,_રાજ્ય_વિધાનમંડળ_અને_ન્યાયપાલિકા.pdf5.60 MB
48👍 9👏 3🥰 2👌 2
Фото недоступноПоказать в Telegram
TET 1 FREE Offline WorkShop ☚ ☉ બાળવિકાસ, સમાવેશી શિક્ષણ,પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર 60 ગુણનું રિવિઝન ☉ TET 1 માં સફળતા માટેનું શ્રેષ્ઠ માર્ગદર્શન ☉ નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી ☉ વર્ગખંડમાં રૂબરૂ ફેકલ્ટી સાથે સીધો સંવાદ ☉ પરીક્ષાલક્ષી ટોપિકનું વિશ્લેષણ ➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣ 📅 Date : 17 December, 2025 ⏰ Time : 10 AM to 5 PM ➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣➣ 📍 Address : 1st floor , Ashwamegha complex, Sargasan cross road, Kh-0 Circle, Gandhinagar Registration Compulsory : https://forms.gle/w1nySNHruYT69SeB9 Helpline Number : 9624943920
Показать все...
18👌 2💯 1
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁 📝 સ્વમૂલ્યાંકન Test - 772 💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો. 🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍 😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Показать все...
Test_772 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf1.10 MB
20👍 4🎉 2🔥 1👏 1
Фото недоступноПоказать в Telegram
તાજેતરમાં જાહેર થયેલ 13591 પોલીસ ભરતી માટે તૈયારીનો શ્રેષ્ઠ મોકો! 🚀 નિશ્ચય PSI Planner Course & નિર્ણય કોન્સ્ટેબલ Planner Course 🎯 🔥1500+ કલાક સાથે મેળવો સંપૂર્ણ સફળતા! 📖 ઓફલાઈનની જેમ લેકચરના અંતે નોટ્સ લખાવવામાં આવશે.! 🎁 વેબસંકુલ તરફથી બોનસ અને ગિફ્ટ₹2598 ની કિંમતનો GCERT Recorded Course FREE₹2598 ની કિંમતનો NCERT Recorded Course FREE ✓ 5 સ્ટડી નોટબુક FREE 👉🏻 આજે જ WebSankul App ડાઉનલોડ કરો અને ખાખી પહેરવાની સફર શરૂ કરો.⤵️ http://Bit.ly/WebSankulApp ➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો : 📞 7777991357 📞 7777991367 📞 7777991352 📞 6358289897
Показать все...
40🎉 1
Фото недоступноПоказать в Telegram
વિજય દિવસ😉
Показать все...
176🏆 23🔥 15👍 7
🆕PSI/કોન્સ્ટેબલ Planner Course 2026FREE DEMO LECTURE 👉 Quantitative Aptitude Lec 02 - સંખ્યા પદ્ધતિ Part 02 ➡️https://youtu.be/iL-5u_0ojO0
Показать все...
👍 12 8👏 1
Фото недоступноПоказать в Telegram
કોન્સ્ટેબલની પરીક્ષામાં 20 માર્ક રોકડા કરાવે તેવી બુક 💰 50 % Off 💰 ⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒ ☞ માત્ર Rs. 100/- માં (કુરિયર ચાર્જ સાથે) ⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒ ✅ બુકની વિશેષતાઓ: ✓ નવા અભ્યાસક્રમ આધારિત ગદ્યાર્થ પ્રશ્નોની પ્રેક્ટિસ ✓ ગદ્યાર્થગ્રહણમાં પૂછાઇ શકે તેવું અગત્યનું વ્યાકરણ ✓ અગત્યના શબ્દભંડોળ ✓ GCERT આધારિત ગદ્ય, CCE અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના પૂછાયેલા ગદ્ય ✓ પ્રેક્ટિસ માટે અલગથી મોડેલ ગદ્યાર્થગ્રહણ પ્રશ્નો ➥ ડિસ્કાઉન્ટથી બુક ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://bit.ly/WebSankulApp
Показать все...
23
Free Demo for PSI / કોન્સ્ટેબલ 🆕 લાઈવ બેચ ✴️ ▶️ Subject - Gujarat Culture આવી જાઓ બધા મિત્રો લાઈવ... 🔗https://youtube.com/live/rqyou4YMx0E?feature=share
Показать все...
21
Repost from N/a
TET 1 મોડેલ પેપર 6 📝 મોડેલ પેપરની વિશેષતા :- ✓ નવા સિલેબસને ધ્યાને રાખીને તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો ધરાવતી ટેસ્ટ ✓ TET 1 ની પરીક્ષાના વિષયોને આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ 📚 TET-TAT માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Показать все...
TET 1 Model Paper 7 By WebSankul.pdf6.96 KB
23
🆕PSI/કોન્સ્ટેબલ Planner Course 2026FREE DEMO LECTURE 👉 ભૂગોળ Lec 02 - પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના ➡️https://youtu.be/IP3gGjLBUgk
Показать все...
18
Фото недоступноПоказать в Telegram
🚨 હવે ખાખી તમારાથી દૂર નથી.! 👉 કોન્સ્ટેબલ : 12733 જગ્યાઓ 👉 PSI : 858 જગ્યાઓ 🚀 નવા RR મુજબ સંપૂર્ણ તૈયારી માટે 🚨 PSI / કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ 🚨 ⏳ Free Demo Lectures ⏳ 📅 બેચ શરૂ: 8 ડિસેમ્બર, 2025 ⏰ સમય: 10 AM to 1 PM 🔥 બેચની વિશેષતાઓ : ⭐️ ગુજરાતમાં સૌપ્રથમવાર મોડયુઅલ આધારિત તૈયારી 👉 14+ વિષયોના 500 થી વધુ કલાકના કવોલિટી કન્ટેન્ટ લેક્ચર 📚 FREE Book Set (PSI & Constable) 📱 FREE ક્લાસરૂમ રેકોર્ડેડ લેક્ચર 📘 FREE GCERT નો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ 🖋 Daily Test, Weekly Test, Monthly Test 🖊 પરીક્ષા અગાઉ સંપૂર્ણ સિલેબસની Updated 5 Full Mock Test 📞 એડમિશન માટે અત્યારે જ ફોન કરો: 7043916115 / 7043916126 7043916114 / 9054906546
Показать все...
19